ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણ-૪'''</span> [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈ...")
(No difference)

Revision as of 07:10, 2 August 2022


કલ્યાણ-૪ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેમનાં હિંડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]