ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણ-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણ-૧ | ||
|next = | |next = કલ્યાણ-૩ | ||
}} | }} |
Latest revision as of 09:06, 2 August 2022
કલ્યાણ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૬)ના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૭૬૨)ના કર્તા. આ કવિ હીરવિજયસૂરિદીક્ષિત કલ્યાણવિજય (જ.ઈ.૧૫૪૫) પણ હોઈ શકે કે કેમ તે વિચારણીય છે. સંદર્ભ : ૧. જૈઐરાસમાળા:૧; ૨. જૈગૂકવિઓ:૩(૨). [હ.યા.]