ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણકુશલશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણકુશલશિષ્ય'''</span> [               ] : જૈન....")
(No difference)

Revision as of 09:46, 2 August 2022


કલ્યાણકુશલશિષ્ય [               ] : જૈન. ૫ કડીની ‘કર્મતપ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]