ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણદાસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણદાસ-૨'''</span> [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-...") |
(No difference)
|
Revision as of 10:12, 2 August 2022
કલ્યાણદાસ-૨ [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-૫. કલ્યાણદેવ [ઈ.૧૫૮૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ચરણોદયના શિષ્ય. ‘વચ્છરાજદેવરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૨). [શ્ર.ત્રિ.]