ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણનંદ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણનંદ(મુનિ)'''</span> [               ] જૈન સાધ...")
(No difference)

Revision as of 10:12, 2 August 2022


કલ્યાણનંદ(મુનિ) [               ] જૈન સાધુ. ૭ કડીની ‘પ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]