ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણધીર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણધીર'''</span> [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સ...") |
(No difference)
|
Revision as of 10:14, 2 August 2022
કલ્યાણધીર [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિકસૂરિ(જ.ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ સડીની ‘મુનિગુણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચન્દ્રસૂરિ; ૨ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]