ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય ઉપાધ્યાય શિષ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧'''</span> [ઈ.૧૬મી સદી...")
(No difference)

Revision as of 10:17, 2 August 2022


કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૭૪-ઈ.૧૬૧૬)માં રચાયેલ ૨૫ કડીના ‘પાર્શ્વજિનસ્તોત્ર’ના કર્તા. આ કૃતિ ભૂલથી ધર્મવંતને નામે મુકાયેલી છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]