ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસુત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણસુત'''</span> [               ] : ૧૨ કડવાંની...")
(No difference)

Revision as of 15:47, 2 August 2022


કલ્યાણસુત [               ] : ૧૨ કડવાંની ‘રાસલીલા’ તથા રાધાજીનાં રૂસણાંનાં કેટલાંક પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [નિ.વો.]