ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાશીદાસ-૩'''</span> [               ]  : મોરારજીપુત...")
(No difference)

Revision as of 07:02, 3 August 2022


કાશીદાસ-૩ [               ]  : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ગુજૂકહકીકત. [ચ.શે.]