ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિસન કવિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કિસન(કવિ)-૧'''</span> [ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં] : ‘ભક્ત...")
(No difference)

Revision as of 07:05, 3 August 2022


કિસન(કવિ)-૧ [ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં] : ‘ભક્તમાલ’ તથા હરિભક્તિ કરવાનો બોધ આપતા ૧ પદ(લે. ઈ.૧૭૪૨ લગભગ)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘કૃષ્ણની કૃપા’માં કવિનાછાપ નથી અને વ્રજભાષાની ‘હરિભજનલીલા’ નિર્દિષ્ટ હસ્તપ્રતમાં મળતી નથી. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]