ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિજય-૨'''</span> [ઈ.૧૬૬૦માં હયાત] : તપગચ્છના...")
(No difference)

Revision as of 07:14, 3 August 2022


કીર્તિવિજય-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવ-વિજ્યપ્રભના શિષ્ય. ૧૩૫ કડીના ‘ધર્મનાથ-સ્તવન’(૨.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]