ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુબેર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુબેર-૨'''</span> [ઈ.૧૮૪૪ આસપાસ સુધીમાં] : ભવાનદાસન...")
(No difference)

Revision as of 07:19, 3 August 2022


કુબેર-૨ [ઈ.૧૮૪૪ આસપાસ સુધીમાં] : ભવાનદાસના ભાઈ.‘કુબેરો’ એવી નામછાપથી રચાયેલી ‘કૃષ્ણનો થાળ’ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : બૃકાદોહન:૬. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]