ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલક્ષેમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલક્ષેમ'''</span> [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. જિન...") |
(No difference)
|
Revision as of 07:24, 3 August 2022
કુશલક્ષેમ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૫૩ કડીના ‘અષ્ટાપદપ્રાસાદસ્વરૂપ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]