ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલમાણિક્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલમાણિક્ય'''</span> [ઈ.૧૬૦૮ સુધીમાં] : જૈન સાધુ. ૨...") |
(No difference)
|
Revision as of 07:25, 3 August 2022
કુશલમાણિક્ય [ઈ.૧૬૦૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીની ‘સંવર-સઝાય’ (લે.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]