ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય ઉપાધ્યાય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજય(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણવિજય | ||
|next = | |next = કલ્યાણવિજયશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 07:35, 3 August 2022
કલ્યાણવિજય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વિજયતિલકસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૭-ઈ.૧૬૨૦)ના શિષ્ય. ૧૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]