ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજયશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજયશિષ્ય'''</span> [ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણવિજય_ઉપાધ્યાય-૧ | ||
|next = | |next = કલ્યાણવિજય_ઉપાધ્યાય_શિષ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 07:37, 3 August 2022
કલ્યાણવિજયશિષ્ય [ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરામાં કલ્યાણજયના શિષ્ય. ૨૩૭ કડીના ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર. ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, બાહુલ માસ સુદ જયાતિથિ, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [કી.જો.]