ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિમલ-૧'''</span> [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કીર્તિવિમલ
|next =  
|next = કીર્તિવિમલ-૨
}}
}}

Latest revision as of 08:01, 3 August 2022


કીર્તિવિમલ-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયવિમલની પરંપરામાં લાલજીના શિષ્ય. ૬૨ કડીની ‘બારવ્રતજોડી’ (૨.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, ફાગણ વદ ૬), ‘ગજસિંહકુમાર-રાસ’ તથા ૩૨ કડીની ‘ચતુર્વિશતિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]