ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલ-૨'''</span> [ઈ.૧૭૮૭માં હયાત] : સાઠોદરા નાગર. ૪૪...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કુશલ-૧
|next =  
|next = કુશલક્ષેમ
}}
}}

Latest revision as of 09:03, 3 August 2022


કુશલ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : સાઠોદરા નાગર. ૪૪ કડીના - ‘બહુચરાજીનો છંદ’ (૨.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, ભાદરવા-૧૧, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : (શ્રી)દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]