ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલભુવન ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલભુવન(ગણિ)'''</span> [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કુશલધીર
|next =  
|next = કુશલમાણિક્ય
}}
}}

Latest revision as of 09:04, 3 August 2022


કુશલભુવન(ગણિ) [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મૂળ સાથે ૨૫૭૫ ગ્રંથાગ્રના ‘સપ્તતિકાપ્રકરણ-બાલાવબોધ’ (૨.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]