ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલસાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલસાગર-૧'''</span> [ઈ.૧૫૮૮માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કુશલસંયમ_પંડિત)
|next =  
|next = કુશલસાગર-૨-કેશવદાસ
}}
}}

Revision as of 09:07, 3 August 2022


કુશલસાગર-૧ [ઈ.૧૫૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ૬૨૪ કડીના ‘કુલધ્વજ-રાસ’(૨.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૩૦, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]