19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સરસ્વતીચંદ્રની અશ્રુધારા.|}} {{Poem2Open}} “And the Raven, never flitting, still is sitting, still is...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 35: | Line 35: | ||
flirt and flutter, | flirt and flutter, | ||
“In there stepped a stately Raven of the saintly | “In there stepped a stately Raven of the saintly | ||
days of yore.”* | days of yore.”*<ref>Poe</ref> | ||
પૃથ્વીને લાત મારી વાધ્યો. | પૃથ્વીને લાત મારી વાધ્યો. | ||
| Line 60: | Line 60: | ||
એાઠ કરડી ભ્રમર ચ્હડાવી બીજો પત્ર વાંચવાનું આરંભ્યું. એને મથાળું ન હતું અને નીચે સહી ન હતી. માત્ર ચંદ્રકાંતની સ્ત્રી ગંગાના વાંકાચુકા અક્ષર હતા. | એાઠ કરડી ભ્રમર ચ્હડાવી બીજો પત્ર વાંચવાનું આરંભ્યું. એને મથાળું ન હતું અને નીચે સહી ન હતી. માત્ર ચંદ્રકાંતની સ્ત્રી ગંગાના વાંકાચુકા અક્ષર હતા. | ||
“તમારો કાગળ પ્હોચ્યો છે. નણંદે ફોડી વાંચી આપ્યો છે. તમે | “તમારો કાગળ પ્હોચ્યો છે. નણંદે ફોડી વાંચી આપ્યો છે. તમે | ||
એ કાગળ જુદો લખી ઉપર ટીકટ ચ્હોડવાનું ખરચ કર્યું તે કોઈને ગમ્યું નથી તેથી મ્હેં આ કાગળ સંસારીલાલને બીડવા આપ્યો છે. હવેથી તો એમ પણ કાગળ નહીં લખાય. કારણ સંસારીલાલને કાગળ આપવા જઉં એટલે ઘરમાંની સઉ સતીઓ મ્હારી વાતો કરે છે, તે તો જાણે કે ન ગાંઠું, પણ બીચારા સંસારીલાલ મ્હારે માટે નકામા વગોવાય એ અણજુગતું. તમારા ઘરમાં જે વાત અણજુગતી નહી થાય તે નવાઈ. હું મ્હારી પોતાની વાતમાં તો ઘુટડા ગળી જાઉંછું પણ આટલું આટલું તમે કરોછે તેનો પાડ ન માને તો ધુળ નાંખી; પણ ઉલટાં ખાય ને ખોદે તે આપણાથી ખમાતું નથી. તમારી વાતમાં કોઈ બોલે ત્યારે તો હું સઉને શેર શેરની ચ્હડાવું છું ને માથાની થાઉં છું. બાકી ઘરનું કામ ઉસેડીને કરું છું ને મને કાપડું આપતાં સઉના જીવ કચવાય છે તે જુદું.” | એ કાગળ જુદો લખી ઉપર ટીકટ ચ્હોડવાનું ખરચ કર્યું તે કોઈને ગમ્યું નથી તેથી મ્હેં આ કાગળ સંસારીલાલને બીડવા આપ્યો છે. હવેથી તો એમ પણ કાગળ નહીં લખાય. કારણ સંસારીલાલને કાગળ આપવા જઉં એટલે ઘરમાંની સઉ સતીઓ મ્હારી વાતો કરે છે, તે તો જાણે કે ન ગાંઠું, પણ બીચારા સંસારીલાલ મ્હારે માટે નકામા વગોવાય એ અણજુગતું. તમારા ઘરમાં જે વાત અણજુગતી નહી થાય તે નવાઈ. હું મ્હારી પોતાની વાતમાં તો ઘુટડા ગળી જાઉંછું પણ આટલું આટલું તમે કરોછે તેનો પાડ ન માને તો ધુળ નાંખી; પણ ઉલટાં ખાય ને ખોદે તે આપણાથી ખમાતું નથી. તમારી વાતમાં કોઈ બોલે ત્યારે તો હું સઉને શેર શેરની ચ્હડાવું છું ને માથાની થાઉં છું. બાકી ઘરનું કામ ઉસેડીને કરું છું ને મને કાપડું આપતાં સઉના જીવ કચવાય છે તે જુદું.” | ||
| Line 113: | Line 112: | ||
“નથી સુતધર્મ તરછોડ્યો, | “નથી સુતધર્મ તરછોડ્યો, | ||
“પિતા પર ક્રોધ નથી કીધો, | “પિતા પર ક્રોધ નથી કીધો, | ||
“પિતા પર દ્વેષ | “પિતા પર દ્વેષ<ref>"ધ્વેખ: 'જેમ કે એને સંસાર ઉપર ધ્વેખ આવી ગયો;અન્નદ્વેષા ઈત્યાદેઇમાં સંસ્કૃત પ્રયોગ એ જ અર્થે છે."</ref> નથી લીધો. | ||
“પિતાના સુખને રસ્તો | “પિતાના સુખને રસ્તો | ||
“કીધો છે માત્ર મ્હેં સસ્તો. | “કીધો છે માત્ર મ્હેં સસ્તો. | ||
| Line 125: | Line 124: | ||
“હૃદયના દાહ સ્વીકાર્યા; | “હૃદયના દાહ સ્વીકાર્યા; | ||
“પિતાના સુખને કાજે | “પિતાના સુખને કાજે | ||
"ધ્વેખ: 'જેમ કે એને સંસાર ઉપર ધ્વેખ આવી ગયો;અન્નદ્વેષા ઈત્યાદેઇમાં સંસ્કૃત પ્રયોગ એ જ અર્થે છે." | |||
| | ||
“કર્યું એ સર્વ પળમાંહે. | “કર્યું એ સર્વ પળમાંહે. | ||
| Line 251: | Line 250: | ||
“ ઉરે ઓ એકલી તું તું!” | “ ઉરે ઓ એકલી તું તું!” | ||
“હવે હું એ માયાનું સ્વપ્ન નષ્ટ કરી ભગવાન બુદ્ધની પેઠે પ્રાયશ્ચિત્ત કરીશ. કુમુદસુંદરી ! બુદ્ધે જગતના કલ્યાણને અર્થે સ્વપ્રિયાનો ક્રૂર ત્યાગ કર્યો હતો તેની કવિતા મ્હેં તમારા ઉપર મોકલી હતી. એજ કવિતાનો ઉપદેશ હું આજ જાતે લઉં છું અને એ જ મહાપુરુષની પેઠે હું તમારી ક્ષમા માગવા આવીશ એવો દિવસ આવશે ! | “હવે હું એ માયાનું સ્વપ્ન નષ્ટ કરી ભગવાન બુદ્ધની પેઠે પ્રાયશ્ચિત્ત કરીશ. કુમુદસુંદરી ! બુદ્ધે જગતના કલ્યાણને અર્થે સ્વપ્રિયાનો ક્રૂર ત્યાગ કર્યો હતો તેની કવિતા મ્હેં તમારા ઉપર મોકલી હતી. એજ કવિતાનો ઉપદેશ હું આજ જાતે લઉં છું અને એ જ મહાપુરુષની થયો.પેઠે હું તમારી ક્ષમા માગવા આવીશ એવો દિવસ આવશે ! | ||
આમ કહી એ ચારે પાસની શિલાઓનાં શિખર જોતો જોતો ફરવા લાગ્યો, અને મધ્યરાત્રે સુતેલી પ્રિયાનો ત્યાગ કરવા નીકળી પડતા બુદ્ધની વાણી ફરતો ફરતો સરસ્વતીચંદ્ર ગાવા લાગ્યો. | આમ કહી એ ચારે પાસની શિલાઓનાં શિખર જોતો જોતો ફરવા લાગ્યો, અને મધ્યરાત્રે સુતેલી પ્રિયાનો ત્યાગ કરવા નીકળી પડતા બુદ્ધની વાણી ફરતો ફરતો સરસ્વતીચંદ્ર ગાવા લાગ્યો.<ref>આર્નોલ્ડના લાઈટ આફ એશિયા ઉપરથી સૂચિત.</ref> | ||
“મુજ પ્રજા મને છે પ્રિય, પ્રિય પિતા, પ્રિય પ્રિયા છે, | “મુજ પ્રજા મને છે પ્રિય, પ્રિય પિતા, પ્રિય પ્રિયા છે, | ||
“મુજ હૃદય ધડકતું પ્રેમ તેમના ગ્રહી, પ્રીતિ રમ્યા છે. | “મુજ હૃદય ધડકતું પ્રેમ તેમના ગ્રહી, પ્રીતિ રમ્યા છે. | ||
| | ||
“આ રાત્રિ ગાજતી આજ, | “આ રાત્રિ ગાજતી આજ, | ||
| Line 325: | Line 323: | ||
આટલું ગાઈ રહ્યો ત્યાં આસપાસની પત્થરની ભીંતોમાંથી એક પાસથી કુમુદસુંદરીની છાયા ચાલી આવી બીજી પાસની ભીંતમાં અદૃશ્ય થઈ ગઈ. એ ભીંતોના શિખર ઉપર ઉગેલા એક મહાન વૃક્ષની શાખા લટકતી લટકતી ભીંતના મધ્ય ભાગ આગળ હીંચકા ખાતી હતી તે શાખાના છેડા આગળના પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ અને પિતાને ઘેર જોયેલી છબીના સાદૃશ્ય ઉપરથી ન્હાનપણમાં ખોયેલી જનનીની છાયા ઓળખાતાં પુત્રની આંખમાં આશ્ચર્ય અને અશ્રુ ઉભરાયાં. મૃત માતાનાં દર્શન થતાં પુત્ર સ્તબ્ધ થયો અને હાથ જોડી છાતી આગળ ધરી રાખ્યા અને શું બોલવું, શું પુછવું, ઇત્યાદિ વિચાર કરે છે ત્યાં શાખા ઉપર બેઠેલી માતૃછાયાના ઓઠ કુંપળો પેઠે ઉઘડવા લાગ્યા અને પાસેની કુંપળોમાં બેઠેલી કોકિલાના જેવા રાગથી ઉત્સુક, શાંત, અને કોમળ ઉદ્ગાર કરવા લાગ્યા. કોમળ હૃદયની માતા પિતાને મનાવતી હોય અને પોતે ન્હાનો બાળક હોય એવો સંસાર આ ક્ષણે આ મનસ્વી પુરુષના હૃદય પાસે ખડો થયો. | આટલું ગાઈ રહ્યો ત્યાં આસપાસની પત્થરની ભીંતોમાંથી એક પાસથી કુમુદસુંદરીની છાયા ચાલી આવી બીજી પાસની ભીંતમાં અદૃશ્ય થઈ ગઈ. એ ભીંતોના શિખર ઉપર ઉગેલા એક મહાન વૃક્ષની શાખા લટકતી લટકતી ભીંતના મધ્ય ભાગ આગળ હીંચકા ખાતી હતી તે શાખાના છેડા આગળના પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ અને પિતાને ઘેર જોયેલી છબીના સાદૃશ્ય ઉપરથી ન્હાનપણમાં ખોયેલી જનનીની છાયા ઓળખાતાં પુત્રની આંખમાં આશ્ચર્ય અને અશ્રુ ઉભરાયાં. મૃત માતાનાં દર્શન થતાં પુત્ર સ્તબ્ધ થયો અને હાથ જોડી છાતી આગળ ધરી રાખ્યા અને શું બોલવું, શું પુછવું, ઇત્યાદિ વિચાર કરે છે ત્યાં શાખા ઉપર બેઠેલી માતૃછાયાના ઓઠ કુંપળો પેઠે ઉઘડવા લાગ્યા અને પાસેની કુંપળોમાં બેઠેલી કોકિલાના જેવા રાગથી ઉત્સુક, શાંત, અને કોમળ ઉદ્ગાર કરવા લાગ્યા. કોમળ હૃદયની માતા પિતાને મનાવતી હોય અને પોતે ન્હાનો બાળક હોય એવો સંસાર આ ક્ષણે આ મનસ્વી પુરુષના હૃદય પાસે ખડો થયો. | ||
“પુત્ર મુજ ! જા તું ઘેર ! જાની એકવાર! | |||
“ગમે તેવો છે ત્હોય તુજ તાત મુજ પ્રાણ ! પુત્ર ૦ | “ગમે તેવો છે ત્હોય તુજ તાત મુજ પ્રાણ ! પુત્ર ૦ | ||
“ઉભી ઉભી હું સ્વર્ગમાંથી જોઉં આંસુધાર | “ઉભી ઉભી હું સ્વર્ગમાંથી જોઉં આંસુધાર | ||
| Line 448: | Line 446: | ||
“દુખ, અનેક ધરતું વેશ, | “દુખ, અનેક ધરતું વેશ, | ||
“તને વીંટી વળે ચોમેર. | “તને વીંટી વળે ચોમેર. | ||
“તે મધ્ય ઉભો તું, સૂર, | “તે મધ્ય ઉભો તું, સૂર, | ||
“નથી દુખને ગણતો, શૂર ! | “નથી દુખને ગણતો, શૂર ! | ||
“નથી ગણતો વિધિનો દોષ, | “નથી ગણતો વિધિનો દોષ, | ||
| Line 469: | Line 467: | ||
“તુજ કુટુમ્બ કૃમિનું જાળ, | “તુજ કુટુમ્બ કૃમિનું જાળ, | ||
"ધરતું તુજ દુખનું ન ભાન, | "ધરતું તુજ દુખનું ન ભાન, | ||
| | ||
કરતું કોલાહલ નાદ, | કરતું કોલાહલ નાદ, | ||
| Line 646: | Line 642: | ||
એ આનન્દનો સત્કાર સરસ્વતીચંદ્રના હૃદયમાં પણ થયો, અને બારી ભણી મુખ ફેરવ્યું ત્યાં બારીમાંનો સાધુ એના ભણી પ્રસન્ન મુખથી આવવા લાગ્યો. | એ આનન્દનો સત્કાર સરસ્વતીચંદ્રના હૃદયમાં પણ થયો, અને બારી ભણી મુખ ફેરવ્યું ત્યાં બારીમાંનો સાધુ એના ભણી પ્રસન્ન મુખથી આવવા લાગ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = નવરાત્રિ | |previous = નવરાત્રિ. | ||
|next = કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. | |next = કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. | ||
}} | }} | ||
edits