ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુંવરબાઈ''''</span> [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વ...")
(No difference)

Revision as of 10:58, 3 August 2022


કુંવરબાઈ' [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. કુંવરબાઈને નામે કેટલાંક છૂટક કીર્તનો નોંધાયેલા છે તે આ કવયિત્રીનાં હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ.[જ.કો.]