ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજયશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુંવરવિજયશિષ્ય'''</span> [ ]: જૈન સા...") |
(No difference)
|
Revision as of 10:59, 3 August 2022
કુંવરવિજયશિષ્ય [ ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૧૯ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-છંદ’ અને ૬૩ કડીની ‘બાવીસ-અભક્ષ્ય-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) આ કૃતિઓ તેમની પાસેથી મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શંસ્તવનાવલી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]