ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણદાસ-૨'''</span> [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય...")
(No difference)

Revision as of 11:08, 3 August 2022


કૃષ્ણદાસ-૨ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જ્ઞાતિએ ખડાયતા. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]