ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવ-૩'''</span> [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્...")
(No difference)

Revision as of 11:15, 3 August 2022


કેશવ-૩ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ ‘જનકેશવ’ એવા નામથી થયો છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]