ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવજી-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવજી-૩'''</span> [ઈ.૧૭૭૬માં હયાત] : નાનાસુત. અવટંક...")
(No difference)

Revision as of 11:16, 3 August 2022


કેશવજી-૩ [ઈ.૧૭૭૬માં હયાત] : નાનાસુત. અવટંકે પંડ્યા. સુરતના બ્રાહ્મણ, ‘પુરુષોત્તમમાસમાહાત્મ્ય’ (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]