ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરકુશલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેસરકુશલ-૧'''</span> [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈ...") |
(No difference)
|
Revision as of 12:10, 3 August 2022
કેસરકુશલ-૧ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય’ (૨.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]