ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણકુળ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણકુળ'''</span> [ઈ.૧૮૩૦માં હયાત] : આનંદપુરના વા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘કૃષ્ણક્રીડા’ | ||
|next = | |next = ‘કૃષ્ણક્રીડિત’ | ||
}} | }} |
Latest revision as of 12:26, 3 August 2022
કૃષ્ણકુળ [ઈ.૧૮૩૦માં હયાત] : આનંદપુરના વાસી. ૩૫ કડીમાં કક્કા રૂપે દેવીસ્તુતિ રજૂ કરતી ‘બત્રીસ અક્ષરનો ગરબો’ (૨.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, આસો સુદ ૮, શનિવાર; મુ.) એ કૃતિના કર્તા. સંદર્ભ : શ્રમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. [ચ.શે.]