ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણવિજય'''</span> : આ નામે મળતી ૪ કડીની ‘પાર્શ્વ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કૃષ્ણરામ_મહારાજ-૨
|next =  
|next = કૃષ્ણવિજય-૧
}}
}}

Latest revision as of 12:36, 3 August 2022


કૃષ્ણવિજય : આ નામે મળતી ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.) અને ‘રાજુલ-બારમાસ’ એ જૈન કૃતિઓ કયા કૃષ્ણવિજયની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]