ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનદાસ-૨-ક્હાનિયોદાસ-કનૈયો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાનદાસ-૨/ક્હાનિયોદાસ/કનૈયો'''</span> [ ...") |
(No difference)
|
Revision as of 13:06, 3 August 2022
ક્હાનદાસ-૨/ક્હાનિયોદાસ/કનૈયો [ ]: આ કવિની, કૃષ્ણજન્મોત્સવને વર્ણવતી ૯ પદની ‘કૃષ્ણજન્મ-વધાઈ’, ક્યારેક ‘કડવું’ નામ પણ ધરાવતા સાખી, ચોપાઈ અને ચાલના બંધવાળાં ૧૮ નાનાં પદની ‘ગોવર્ધન-રાસ’ તથા એ જ વિષયને અનુલક્ષતાં જસોદા-કૃષ્ણ વચ્ચેના મધુર સંવાદનાં ૪ પદો - એ મુદ્રિત કૃતિઓ મળે છે. જુઓ ક્હાનૈયો. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.) સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ:૨. [ર.સો.]