સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> લીટી એકાદ નીરખી, ‘ઘાયલ’, હલબલી જાય આદમી, તે ગઝલ. </poem>")
 
(No difference)

Latest revision as of 04:52, 25 May 2021

લીટી એકાદ નીરખી, ‘ઘાયલ’,
હલબલી જાય આદમી, તે ગઝલ.