ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનપુરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાનપુરી'''</span> [ ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્હાનદાસ-૨-ક્હાનિયોદાસ-કનૈયો
|next =  
|next =  
}}
}}

Latest revision as of 09:13, 4 August 2022


ક્હાનપુરી [ ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. ૧ પદમાં હિંદીમિશ્ર ભાષા પણ જોવા મળે છે. કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]