ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાહંસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમાહંસ'''</span> [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન. હિન્દી-ગુ...") |
(No difference)
|
Revision as of 09:47, 4 August 2022
ક્ષમાહંસ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષાની, ૫૫ કડીની ‘ક્ષેમ-બાવની/ખેમ-બાવની’ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]