ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષેમરાજ'''</span> : આ નામે ૧૫ કડીની ‘આદિનાથ-વિવા...") |
(No difference)
|
Revision as of 09:50, 4 August 2022
ક્ષેમરાજ : આ નામે ૧૫ કડીની ‘આદિનાથ-વિવાહલો’ અને ૮ કડીની ‘પાર્શ્વનાથ-વિવાહલો’ એ કૃતિઓ મળે છે તે કયા ક્ષેમરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]