ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમાકીર્તિ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષમાકલ્યાણ_ઉપાધ્યાય | ||
|next = | |next = ક્ષમાપ્રમોદ | ||
}} | }} |
Latest revision as of 09:53, 4 August 2022
ક્ષમાકીર્તિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં હર્ષવર્ધનના શિષ્ય. ધર્મમૂર્તિના આચાર્યકાળ(ઈ.૧૫૪૬ - ઈ.૧૬૧૪/૧૬૧૫)માં રચાયેલી ૨૧ કડીની ‘સીમંધરસ્વામી-વિનંતી’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી. [શ્ર.ત્રિ.]