ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમામાણિક્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમામાણિક્ય'''</span> [ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ગદ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્ષમાપ્રમોદ-૧
|next =  
|next = ક્ષમારત્ન_વાચક-૧
}}
}}

Latest revision as of 09:54, 4 August 2022


ક્ષમામાણિક્ય [ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ગદ્યકાર. ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમ્યક્ત્વભેદ’ (ર.ઈ.૧૭૭૮), ‘ગણધરવાદ-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૮૨) અને ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]