ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમહર્ષ-ખેમહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષેમહર્ષ/ખેમહર્ષ'''</span> [ઈ.૧૬૫૩માં હયાત] : ખરત...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્ષેમવિજય-૨
|next =  
|next =  
}}
}}

Latest revision as of 09:59, 4 August 2022


ક્ષેમહર્ષ/ખેમહર્ષ [ઈ.૧૬૫૩માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્રશાખાના જૈન સાધુ. વિશાલકીર્તિગણિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૧૩ ઢાળની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ચંદનમલયાગીરીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૩; મુ.) તથા ગચ્છનાયક જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદનમલયાગીરી રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]