ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમાવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમાવિજય-૧/ક્ષેમવિજય'''</span> [ઈ.૧૬૫૧માં હયાત] : ત...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખીમાવિજય
|next =  
|next = ખીમો
}}
}}

Latest revision as of 07:01, 5 August 2022


ખીમાવિજય-૧/ક્ષેમવિજય [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ભદ્રબાહુસ્વામીના પ્રાકૃત કલ્પસૂત્ર પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, વૈશાખ સુદ-, ગુરુવાર) તથા ૩૫ કડીના ‘સૂક્તમાલા’ પરના સ્તબકના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]