ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલદાસ-૧'''</span> [ઈ.૧૭૨૭માં હયાત] : જૈન સાધુ. ‘પ...")
(No difference)

Revision as of 07:06, 5 August 2022


ખુશાલદાસ-૧ [ઈ.૧૭૨૭માં હયાત] : જૈન સાધુ. ‘પદ્મ-પુરાણ’ (ર.ઈ.૧૭૨૭) નામક દિગંબર જૈન કથાના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]