ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલવિજય-૧'''</span> [ ] : જૈન સાધુ. પંન્યાસ હસ્તિવ...")
(No difference)

Revision as of 07:07, 5 August 2022


ખુશાલવિજય-૧ [ ] : જૈન સાધુ. પંન્યાસ હસ્તિવિજયના શિષ્ય. ૧૩ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ:૧. [ચ.શે.]