ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેતસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેતસી'''</span> [ઈ.૧૬૦૩ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૮ કડી...")
(No difference)

Revision as of 07:07, 5 August 2022


ખેતસી [ઈ.૧૬૦૩ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૮ કડીની ‘પંચમિત્ર-કથા’ (લે.ઈ.૧૬૦૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]