ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેમ-૨'''</span> [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની...")
(No difference)

Revision as of 07:08, 5 August 2022


ખેમ-૨ [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘અનાથી-સઝાય’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. આ કૃતિને ખેતસીશિષ્ય ખેમને નામે ભૂલથી મૂકવામાં આવી છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [ર.સો.]