ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેમ-૪'''</span> [ઈ.૧૭૭૭માં હયાત] નાગોરી લોંકાગચ્છન...")
(No difference)

Revision as of 07:09, 5 August 2022


ખેમ-૪ [ઈ.૧૭૭૭માં હયાત] નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. જ્ઞાનચંદ્ર મુનિના શિષ્ય ચંદ્રકિશોર(કિશોરચંદ્ર ?)ના શિષ્ય. ભૂલથી ચંદ્રકિશોરશિષ્યને નામે મુકાયેલ ‘અવંતીસુકુમાલ-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૭૭૭)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]