ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલવિજય'''</span> : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખુશાલરત્ન | ||
|next = | |next = ખુશાલવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 07:21, 5 August 2022
ખુશાલવિજય : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭૪૭) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ એ કૃતિઓ મળે છે. આ ખુશાલવિજય કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. જૈગૂકવિઓ: ૩(૨). [ચ.શે.]