અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માગું, સુણજે આટલો આર્ત ત...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આપને તારા અંતરનો એક તાર | આપને તારા અંતરનો એક તાર | ||
બીજું હું કાંઈ ન માગું, | {{Right|}}બીજું હું કાંઈ ન માગું, | ||
સુણજે આટલો આર્ત તણો પોકાર | સુણજે આટલો આર્ત તણો પોકાર | ||
બીજું હું કાંઈ ન માગું. | {{Right|}}બીજું હું કાંઈ ન માગું. | ||
તૂંબડું મારું પડ્યું નકામું | {{Right|}}તૂંબડું મારું પડ્યું નકામું | ||
કોઈ જુએ નહીં એના સામું; | {{Right|}}કોઈ જુએ નહીં એના સામું; | ||
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર | બાંધીશ તારા અંતરનો ત્યાં તાર | ||
પછી મારી ધૂન જગાવું. | {{Right|}}પછી મારી ધૂન જગાવું. | ||
સુણજે આટલો આર્ત તણો પોકાર | સુણજે આટલો આર્ત તણો પોકાર | ||
બીજું હું કાંઈ ન માગું. | {{Right|}}બીજું હું કાંઈ ન માગું. | ||
એકતારો મારો ગુંજશે મીઠું | {{Right|}}એકતારો મારો ગુંજશે મીઠું | ||
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું; | {{Right|}}દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું; | ||
ગીતની રેલશે એક અખંડિત ધાર, | ગીતની રેલશે એક અખંડિત ધાર, | ||
એમાં થઈ મસ્ત હું રાચું. | {{Right|}}એમાં થઈ મસ્ત હું રાચું. | ||
આપને તારા અંતરનો એક તાર, | આપને તારા અંતરનો એક તાર, | ||
બીજું હું કાંઈ ન માગું. | {{Right|}}બીજું હું કાંઈ ન માગું. | ||
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | {{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | ||
</poem> | </poem> |
Revision as of 08:37, 22 June 2021
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું.
(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)