અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આપને તારા અંતરનો એક તાર | આપને તારા અંતરનો એક તાર | ||
{{ | {{space}}બીજું હું કાંઈ ન માગું, | ||
સુણજે આટલો આર્ત તણો પોકાર | સુણજે આટલો આર્ત તણો પોકાર | ||
{{ | {{space}}બીજું હું કાંઈ ન માગું. | ||
{{ | {{space}}તૂંબડું મારું પડ્યું નકામું | ||
{{ | {{space}}કોઈ જુએ નહીં એના સામું; | ||
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર | બાંધીશ તારા અંતરનો ત્યાં તાર | ||
{{ | {{space}}પછી મારી ધૂન જગાવું. | ||
સુણજે આટલો આર્ત તણો પોકાર | સુણજે આટલો આર્ત તણો પોકાર | ||
{{ | {{space}}બીજું હું કાંઈ ન માગું. | ||
{{ | {{space}}એકતારો મારો ગુંજશે મીઠું | ||
{{ | {{space}}દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું; | ||
ગીતની રેલશે એક અખંડિત ધાર, | ગીતની રેલશે એક અખંડિત ધાર, | ||
{{ | {{space}}એમાં થઈ મસ્ત હું રાચું. | ||
આપને તારા અંતરનો એક તાર, | આપને તારા અંતરનો એક તાર, | ||
{{ | {{space}}બીજું હું કાંઈ ન માગું. | ||
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | {{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}} | ||
</poem> | </poem> |
Revision as of 08:38, 22 June 2021
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું.
(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)