ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજસાર'''</span>[ઈ ૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રં...") |
(No difference)
|
Revision as of 06:26, 6 August 2022
ગજસાર[ઈ ૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રંથાગ્રની ‘પુંડરીક-કુંડરીકમુનિ-સંધિ’ (લે. ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્રત્રિ.]