ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતરામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણપતરામ-૧'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંત...")
(No difference)

Revision as of 06:35, 6 August 2022


ગણપતરામ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંતસંપ્રદાયના ગોવિંદરામના શિષ્ય. જ્ઞાતિએ મેવાડા સુથાર. ઝણોર (જિ. ભરૂચ)ના વતની. અધ્યાત્મ-અનુભવ, ગુરુમહિમા અને વૈરાગ્યબોધને વિષય કરીને રચનાયેલાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ગુમુવાણી (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]