ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતિદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણપતિદાસ'''</span> [ ]: દુહા-ચોપાઈ અન...") |
(No difference)
|
Revision as of 06:43, 6 August 2022
ગણપતિદાસ [ ]: દુહા-ચોપાઈ અને ૩૬ સુધીનો સંખ્યાંક દર્શાવતાં પદોમાં રચાયેલા આ કવિના ‘પ્રાણજીવન-ગ્રંથ’ (મુ; તૂટક)માં આરંભમાં કૃષ્ણભક્તિનું મહિમાગાન અને પછીથી કૃષ્ણ સાથેના વિહારનું પ્રેમલક્ષણા ભક્તિના ભાવભર્યું આલેખન છે. કૃતિ : પથિક, ડિસે. ૧૯૭૯ - .‘કવિ ગણપતનો પ્રાણજીવન ગ્રંથ’, વિનોદ પંડ્યા. [શ્ર.ત્રિ.]