ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગલાલસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગલાલસાગર'''</span> [ઈ.૧૭૦૪માં હયાત] : તપગચ્છના જૈન...") |
(No difference)
|
Revision as of 07:09, 6 August 2022
ગલાલસાગર [ઈ.૧૭૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]